ગોધરા: પંચમહાલ જિલ્લાને કુલ ૧૧૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી
પંચમહાલ જિલ્લાને કુલ ૧૧૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવીઅધિક નિવાસી કલેક્ટરશ્રીના હસ્તે નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કા