શહેરા વનવિભાગની ટીમ લવારીયા - ગુણેલી રોડ ઉપર નાકાબંધીમાં હતી તે સમય દરમિયાન ત્યાંથી પંચરાઉ લાકડા ભરીને પસાર થતી ટ્રકને ઉભી રખાવી ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ ન કરતા ટ્રકમાં ભરેલ લાકડા ગેરકાયદે વહન કરાતા હોવાનું સામે આવતા શહેરા વનવિભાગની ટીમે ગેરકાયદે પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂપિયા ૪ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબ