ભાવનગર શહેર: રાજ્ય મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિતે કુંભારવાડા ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
Bhavnagar City, Bhavnagar | May 23, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટી ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. રાજ્ય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિતે અક્ષરપાર્ક ખાતે નીશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો.