મહેસાણા: મહેસાણાને મળી 'ICU ON WHEELS'ની ભેટ: જાણો શું છે ખાસિયત
મહેસાણામાં સાંસદ હરિભાઈ પટેલની યોજના હેઠળ આઈસીયુ સુવિધાવાળી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ એમ્બ્યુલન્સ ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી વખતે તાત્કાલિક સારવાર આપવામાં મદદરૂપ થશે. લોકાર્પણ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.