Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका

કાલોલ: ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જિલ્લામાં પાલક માતા -પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનાં લાભાર્થીઓની માહિતી વિધાનસભામાં માગી

Kalol, Panch Mahals | Mar 18, 2026
આજરોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ 127 વિધાનસભાનાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વિધાનસભાનાં સત્ર દરમિયાન પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓની માહિતી અંગે વિધાનસભામાં મંત્રી પાસે માહિતી માંગી હતી. જેમાં લાભાર્થીઓની માહિતી કયા તાલુકામાં કેટલાને લાભ મળ્યો છે તે આપવામાં આવી હતી.
કાલોલ: ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જિલ્લામાં પાલક માતા -પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનાં લાભાર્થીઓની માહિતી વિધાનસભામાં માગી - Kalol News