તળાજા: પર્યાવરણ સંરક્ષણનો સંદેશ: તળાજામાં ભાજપ લઘુમતી મોરચા દ્વારા 51 વૃક્ષોનું વૃક્ષારોપણ
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા તળાજા શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ નદી કાંઠે આવેલા વિવેકાનંદ પુલની બાજુમાં કુલ 51 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તુર્કી હનીફભાઈ, જિલ્લા ઉપપ્રમુખ રજાકખાન પઠાણ, નગરપાલિકાના પા