Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: વલભીપુર થી પરત આવતા મહિલા પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

Bhavnagar City, Bhavnagar | May 1, 2026
ભાવનગર જિલ્લાના વલભીપુર થી પરત આવી રહેલા એક મહિલા પર હુમલો કરાયાની ઘટના બની હતી. મહિલા પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાવતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત આલતે મહિલાને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવને લઈને હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.