ગોધરા: શહેરાના વાઘજીપુર ગામે પાલતુ બળદે શિંગડું મારતા ૫૦ વર્ષીય આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત,ગોધરા સારવાર હેઠળ
શહેરાના વાઘજીપુર ગામે પાલતુ બળદે શિંગડું મારતા ૫૦ વર્ષીય આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા,શહેરા તાલુકાના વાઘજીપુર ગામે પોતાના જ ઘરના પાલતુ બળદે અચાનક હુમલો કરતા આધેડ ગંભીર રીતે ઘાયલ થયા છે બળદે શિંગડું મારતા આધેડને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વાઘજીપુર ગામે રહેતા ૫૦ વર્ષીય જસવંતભાઈ બિજલભાઈ ડાભી પોતાના ઘરે.રોજિંદી ક્રિયા મુજબ તેઓ પોતાના પાલતુ બળદને ખૂ