ગાંધીનગર: રાજસ્થાન અને મધ્યપ્રદેશ માં સિરપ કાંડ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા
રાજસ્થાન અને મધ્યપ્રદેશ માં સિરપ કાંડ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કેરાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ના આદેશ અપાયા છે કફ સિરપ માં રહેલા તત્વો સંદર્ભે ગુજરાત માં કોઈ આવા સિરપ છે કે કેમ તેની તપાસ કરવા કહ્યું છે .સરકારી હોસ્પિટલ માં સપ્લાય બાબતે તપાસ કરવા જીએમએસસીએલ ને સૂચના આપી છે ખાનગી સ્થળો પર થતા વેચાણ ને લઈને પણ તપાસ કરવા સૂચના અપાઈ છે