વઢવાણ: વઢવાણ ધોળીપોળ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ
વઢવાણ ધોડીપોલ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા નો આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં આ સભામાં લોકો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા આમ આદમી પાર્ટી ની જાહેર સભા વઢવાણ,ધોળી પોળ ( સુરેન્દ્રનગર), તારીખ:૧૫/૦૯/૨૦૨૫ આ પૈસા આપી કે ચા ,નાસ્તો કે સ્વરૂચિ ભોજનની લાલચ આપી બોલાવેલી ભીડ નથી,ધર્મ અને જાતિની રાજનીતિ નહીં ફક્ત કામની રાજનીતિથી પ્રેરાઇ આવેલી જનતા છે..