👑🙏 King of Valsad ગણપતિ બાપ્પા 🙏👑
આહીરવાડ, તિથલ રોડ, વલસાડ ખાતે બિરાજમાન બાપ્પાના ભવ્ય દર્શન ❤️🌺✨
બાપ્પાની ભક્તિ, ભવ્યતા અને આકર્ષક રૂપ… 😍🙏
જેના દર્શન માત્રથી મન પ્રસન્ન થઈ જાય! ❤️
ગણપતિ બાપ્પા મોરિયા! 🚩
મંગલમૂર્તિ મોરિયા! 🙏✨
📍 આહીરવાડ, તિથલ રોડ, વલસાડ
#KingOfValsad #GanpatiBappaMorya #GanpatiDarshan #Ganpati2026 #Ganpati Valsad ValsadVasi TithalRoad Ahirwad ValsadGanpati GaneshChaturthi GaneshUtsav BappaMorya Gujarat MangalMurtiMorya
Valsad, Valsad | Sep 16, 2026