સુબીર: સુબીર પ્રાથમિક શાળા ખાતે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
ડાંગ જિલ્લાના સુબીર ખાતે નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળ્યો. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.