Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: એસડીએમના ડ્રાઇવરના લાંચ પ્રકરણમાં તપાસ અને એસઆઈટીની રચના કરવાની હિન્દુ યુવા સંગઠનની માંગ

Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
​ભાવનગરના પૂર્વ એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઇવર દ્વારા અશાંત ધારાની ફાઈલો ક્લિયર કરવા માટે 14 લાખની લાંચ અંગેનો વિડિઓ વાયરલ થયો હતો. આ મામલે હિન્દુ યુવા સંગઠનના દ્વારા આજે તારીખ 3 એપ્રિલના રોજ સાંજના 4 કલાકે એ ડીવીઝન ખાતે રજુઆત કરી છે, વહીવટી તંત્ર દ્વારા 20 દિવસ બાદ મોડી ફરિયાદ નોંધવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર પ્રકરણની એસીબી દ્વારા તપાસ કરાવી sit ની રચના કરવાની માંગ ઉઠી છે.

MORE NEWS

No related stories for this location.