જવાહર મેદાન નજીક આવેલી કંપનીના આઉટ સોર્સના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગને લઇ વિરોધ કરાયો
Bhavnagar City, Bhavnagar | Apr 23, 2026
ભાવનગર શહેરના જવાહર મેદાન નજીક આવેલી કંપની ખાતે આઉટ સોર્સના કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો હતો. જેમાં કંપની અન્ય જગ્યા પર જતી હોવાથી કર્મચારીઓ દ્વારા બસની સુવિધા સહીતની માંગ સાથે વિરોધ કરાયો હતો.