મલ્ટિડાઇમેશનલ પોવર્ટી ઇન્ડેક્ષ(MPI) અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ માં જિલ્લા પ્રભારી સચિવશ્રી રાજેશ માંઝુના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.જિલ્લામાં રિડ્યુસીંગ મલ્ટિડાઇમેશનલ પોવર્ટી ઇન્ડેક્ષ અન્વયે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ આગામી સમયમાં સર્વે હાથ ધરશે.જેમાં લોકોને મળતા આરોગ્ય લક્ષી,શિક્ષણ તથા સ્ટાન્ડર્ડ ઓફ ઓફ લિવિંગ જેવા પેરામીટર ચકાસણી કરવા જણાવ્યું હતું.જેમાં માળખાકીય સુવિધાઓ જેવી કે, પીવાનું પાણી,આરોગ્યની સુવિધા, વીજ જોડાણ વગેરેની સ્થળ પર ચક