ભાવનગર શહેર: નિર્મળનગર વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી રી-કન્ટ્રક્શન કરાયું
Bhavnagar City, Bhavnagar | Jun 4, 2026
ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરી લોકોને હેરાન કરાતા હોય, જે અંગે નીલમબાગ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી હતી અને ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તમામ શખ્સોને પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રી કન્ટ્રક્શન કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.