Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપનાએ સરડોઈ- દાવલી રોડની મુલાકાત કરી . રોડની નબળી કામગીરી બદલ જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી અઠવાડિયામાં ફરીથી રોડ બનાવવા અંગે આપી સૂચના . અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપનાએ આજે મોડાસા તાલુકામાં આવેલ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના સરડોઈ- દાવલી રોડની મુલાકાત કરી હતી. . આ રોડની કામગીરી નબળી થઈ હોવાની રજૂઆત મળતા તેમણે આજે જાતે મુલાકાત લઈ રોડની ગુણવત્તાની તપાસ કરી હતી. . વર્ષ ૨૦૨૨માં બનેલા આ રોડ પર ઠેરઠેર ખાડા પડેલા ધ્યાને આવ્યા સાથે જ રોડ અને પેચવર્કની ગુણવત્તા નબળી જણાતા જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે . . સાથેજ આગામી એક અઠવાડિયામાં આ રોડ ફરી બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે. -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર . #modasa #marumodasa #aravalli #Modasamirror #modasacity

Modasa, Aravallis | Jul 13, 2026

MORE NEWS

ધનસુરા: સોનીકંપાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી

ધનસુરા: સોનીકંપાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી

Modasa, Aravallis | Jul 27, 2026

નાનીઈસરોલ પાસે ગાડીમાંથી ₹2.90 લાખનો દારૂ પકડાયો
.
LCB એ ગાડીનો પીછો કરતાં ચાલક, શખ્સ ફરાર...
.
મોડાસાના જીવણપુર પાસેથી વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી ગાડીનો પીછો કરતાં ચાલક અને તેની સાથેનો શખ્સ નાનીઈસરોલ પાસે દારૂ ભરેલી ગાડી મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે ગાડીમાંથી 2.90 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.ભાગી છૂટેલા બંને વોન્ટેડ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે

મોડાસા શામળાજી હાઇવે ઉપર આવેલ જીવણપુર ત્રણ રસ્તા પાસે એલસીબીએ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ગાડી નં.જીજે 31 બીએ 9531 ને પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતાં ચાલકે ગાડી જીવણપુર રાજપુર રોડ તરફ ભગાડતા એલસીબીએ ગાડીનો પીછો કરતાં ચાલક અને તેની સાથેનો શખ્સ મોડાસાના નાનીઈસરોલ પાસે ગાડી મૂકીને ભાગી છૂટ્યા હતા.

ગાડીમાંથી પોલીસે 2,90,760ની વિદેશી દારૂની બોટલ નંગ 222 મળી હતી. પોલીસે ગાડી સહિત કુલ રૂ.7,90,760નો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલા બંને વોન્ટેડ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે...
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર

#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli

નાનીઈસરોલ પાસે ગાડીમાંથી ₹2.90 લાખનો દારૂ પકડાયો . LCB એ ગાડીનો પીછો કરતાં ચાલક, શખ્સ ફરાર... . મોડાસાના જીવણપુર પાસેથી વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી ગાડીનો પીછો કરતાં ચાલક અને તેની સાથેનો શખ્સ નાનીઈસરોલ પાસે દારૂ ભરેલી ગાડી મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસે ગાડીમાંથી 2.90 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.ભાગી છૂટેલા બંને વોન્ટેડ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે મોડાસા શામળાજી હાઇવે ઉપર આવેલ જીવણપુર ત્રણ રસ્તા પાસે એલસીબીએ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ગાડી નં.જીજે 31 બીએ 9531 ને પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતાં ચાલકે ગાડી જીવણપુર રાજપુર રોડ તરફ ભગાડતા એલસીબીએ ગાડીનો પીછો કરતાં ચાલક અને તેની સાથેનો શખ્સ મોડાસાના નાનીઈસરોલ પાસે ગાડી મૂકીને ભાગી છૂટ્યા હતા. ગાડીમાંથી પોલીસે 2,90,760ની વિદેશી દારૂની બોટલ નંગ 222 મળી હતી. પોલીસે ગાડી સહિત કુલ રૂ.7,90,760નો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલા બંને વોન્ટેડ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે... . -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli

Modasa, Aravallis | Jul 27, 2026

Vadodara વિશ્વામિત્રીના પાણી ઓસરતાં કાંઠે મગરોના ડેરા II ARV NEWS II

Vadodara વિશ્વામિત્રીના પાણી ઓસરતાં કાંઠે મગરોના ડેરા II ARV NEWS II

Modasa, Aravallis | Jul 27, 2026

અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપનાએ સરડોઈ- દાવલી રોડની મુલાકાત કરી . રોડની નબળી કામગીરી બદલ જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી અઠવાડિયામાં ફરીથી રોડ બનાવવા અંગે આપી સૂચના . અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપનાએ આજે મોડાસા તાલુકામાં આવેલ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના સરડોઈ- દાવલી રોડની મુલાકાત કરી હતી. . આ રોડની કામગીરી નબળી થઈ હોવાની રજૂઆત મળતા તેમણે આજે જાતે મુલાકાત લઈ રોડની ગુણવત્તાની તપાસ કરી હતી. . વર્ષ ૨૦૨૨માં બનેલા આ રોડ પર ઠેરઠેર ખાડા પડેલા ધ્યાને આવ્યા સાથે જ રોડ અને પેચવર્કની ગુણવત્તા નબળી જણાતા જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે . . સાથેજ આગામી એક અઠવાડિયામાં આ રોડ ફરી બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે. -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર . #modasa #marumodasa #aravalli #Modasamirror #modasacity - Modasa News