દસ્ક્રોઈ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની પેશન પ્રો મોટરસાઇકલ સાથે આરોપીને ઝડપ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની પેશન પ્રો મોટરસાઇકલ સાથે આરોપીને ઝડપ્યો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે કરેલી પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે રાયખડ દરવાજા બહાર રિવરફ્રન્ટ ગુજરી બજાર ખાતેથી એક વ્યક્તિને ચોરીની પેશન પ્રો મોટરસાઇકલ સાથે પકડી પાડ્યો છે. આરોપી રમેશ આસાજી મારવાડી (ઉં. ૩૨) રહે. મારવાડી ગલી, રાજીવનગર, જીવરાજપાર્ક, અમદાવાદને પોલીસે ઝડપીને વધુ તપાસ માટે વાડજ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો છે.પોલીસે આ મા