આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સ્ટ્રોંગરુમ તૈયાર કરવામાં આવ્યુ છે.જેમાં મતગણતરી માટે ચૂંટણીપંચ સજ્જ.એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં સેન્ટર તૈયાર.CCTV અને બેરિકેડિંગ સાથે સુરક્ષા કડક.ઉમેદવારો માટે બેઠક અને મતપેટી વ્યવસ્થા.પોલીસ કંટ્રોલ રૂમથી ચાંપતી નજર.