ગોધરા: કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ ખેલાડીઓની ઓક્શન પ્રક્રિયા યોજાઈ, 250થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી
ગોધરામાં કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ ખેલાડીઓની ઓક્શન પ્રક્રિયા યોજાઈ, 250થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી,ગોધરા શહેરમાં આગામી 12 જૂનના રોજ યોજાનારી કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને ગોધરા-વડોદરા હાઇવે રોડ પર આવેલી એક ખાનગી હોટેલ ખાતે ખેલાડીઓની ભવ્ય ઓક્શન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.