દસ્ક્રોઈ: સારંગપુર સર્કલ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પ્રતિમા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ આસપાસના