વડગામ: પાક નુકશાનીનુ વળતર ખેડૂતોને મળશે, 22 હજારની સહાય મહત્તમ 2 હેકટર સુધી મળશે.
સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરાતા હવે ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનુ વળતર મળશે. 22,000ની સહાય મહત્તમ 2 હેક્ટર સુધી આપવામાં આવશે. આ અંગેની જાણકારી આજે શનિવારે રાત્રે 9:30 કલાકે મળી છે.