વ્યારા: વ્યારામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ: કલેક્ટરની હાજરીમાં પ્રશ્નોનો થયો નિકાલ
Vyara, Tapi | Oct 21, 2026 તાપી જિલ્લાના વ્યારામાં મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના વિવિધ લોકપ્રશ્નો સાંભળીને તેમનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.