ભાવનગર શહેર: નારી સહિતના ગામ ખાતે વરસાદથી થયેલી નુકશાની અંગે કોંગ્રેસ પ્રમુખે ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Nov 3, 2025
ભાવનગર જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાની પહોંચે છે. ત્યારે ભાવનગર તાલુકાના નારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોને થયેલી નુકસાની અંગે સરકાર દ્વારા દેવું માફ કરવામાં આવે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી.