દસ્ક્રોઈ: અમદાવાદમાં 15મેએ 'GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026': ગુજરાત બનશે ભારતના ટકાઉ વિકાસનું એન્જિન
અમદાવાદમાં 15મેએ 'GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026': ગુજરાત બનશે ભારતના ટકાઉ વિકાસનું એન્જિન, આંતરરાષ્ટ્રીય વક્તાનું માર્ગદર્શન અને દિગ્ગજ શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી અમદાવાદમાં 15 મેએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસ્તરની સફળતા બાદ હવે આ સમિટને રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ આપવામાં આવ્યું છે. સમિટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને ભારતના સસ્ટેનેબલ વિકાસના એન્જિન તરીકે સ્થ