Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

મહુવા: મેથળા બંધ ઓવરફ્લો: ખેડૂતોની મહેનત રંગ લાવી, પંથકમાં ખુશીની લહેર

Mahuva, Bhavnagar | Jul 8, 2026
મહુવા તાલુકાના નીચા કોટડા ગામ પાસે આવેલો ઐતિહાસિક મેથળા બંધ ભારે વરસાદને પગલે પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં ઓવરફ્લો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે બંધમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ હતી અને હવે પાણી છલકાવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંધ આજથી વર્ષો પહેલાં નીચા કોટડા સહિત આસપાસના 6થી 7 ગામોના ખેડૂતોના શ્રમદાનથી બનાવવામાં આવ્યો હતો. ખેડૂતોની મહેનતથી ઊભો થયેલો આ બંધ આજે સમગ્ર વિસ્તાર માટે સિંચાઈની જીવાદોરી સાબિત થઈ રહ્યો છે.

MORE NEWS

😳 આ વિડીયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે! ધસમસતા પાણીમાં આખું ટ્રેક્ટર ગરકાવ! સુરત ના મહુવા તાલુકાના....... ગામના હૃદયદ્રાવક દ્રશ્યો.....

#Mahuva #Navsari #LiveAccident #ViralVideo #NarrowEscape #GujaratRain #GujaratiNews #Monsoon2026 #ShockingVideo #Miracle #Gopla #ViralVideo #narrowescape #Thesatyamevnews

😳 આ વિડીયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે! ધસમસતા પાણીમાં આખું ટ્રેક્ટર ગરકાવ! સુરત ના મહુવા તાલુકાના....... ગામના હૃદયદ્રાવક દ્રશ્યો..... #Mahuva #Navsari #LiveAccident #ViralVideo #NarrowEscape #GujaratRain #GujaratiNews #Monsoon2026 #ShockingVideo #Miracle #Gopla #ViralVideo #narrowescape #Thesatyamevnews

Mahuva, Surat | Jul 8, 2026

🚨 ભયાનક વરસાદી માહોલ:મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાવાહનચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર!
🛑 કુદરતનો કહેર: કરચેલીયાનું આખું હાટ બજાર પાણીમાં ગરકાવ

#gujarat #Mahuva #Anaval #Karcheliya #SuratDistrict #GujaratRain #Monsoon2026 #HeavyRain #FloodSituation #BreakingNews #SuratNews #GujaratNews
#GujaratRain #Monsoon2026 #SuratRain #HeavyRainfall #FloodSituation #FloodAlert #RainUpdate #MonsoonDiaries #Thesatyamevnews

🚨 ભયાનક વરસાદી માહોલ:મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાવાહનચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર! 🛑 કુદરતનો કહેર: કરચેલીયાનું આખું હાટ બજાર પાણીમાં ગરકાવ #gujarat #Mahuva #Anaval #Karcheliya #SuratDistrict #GujaratRain #Monsoon2026 #HeavyRain #FloodSituation #BreakingNews #SuratNews #GujaratNews #GujaratRain #Monsoon2026 #SuratRain #HeavyRainfall #FloodSituation #FloodAlert #RainUpdate #MonsoonDiaries #Thesatyamevnews

Mahuva, Surat | Jul 7, 2026

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના પરિણામે સૈયદ રાજપરાના ખાડી વિસ્તારમાં લાંગરેલી બોટ અને નાની હોડીઓ સમુદ્રમાં તણાઇ...

કોસ્ટગાર્ડ દ્વારા તણાયેલી હોડીના 4 માછીમારોનું સલામત રેસ્ક્યૂ કરાયું...

#gujrat #flood #girsomnath #gir #Torrent #Inundation #ambikapur #madharindiadem #Thesatyamevnews

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના પરિણામે સૈયદ રાજપરાના ખાડી વિસ્તારમાં લાંગરેલી બોટ અને નાની હોડીઓ સમુદ્રમાં તણાઇ... કોસ્ટગાર્ડ દ્વારા તણાયેલી હોડીના 4 માછીમારોનું સલામત રેસ્ક્યૂ કરાયું... #gujrat #flood #girsomnath #gir #Torrent #Inundation #ambikapur #madharindiadem #Thesatyamevnews

Mahuva, Surat | Jul 6, 2026

મહુવા: મેથળા બંધ ઓવરફ્લો: ખેડૂતોની મહેનત રંગ લાવી, પંથકમાં ખુશીની લહેર - Mahuva News