ગોધરા: શહેરના ચંદનબાગ ખાતે કલાકાર's આર્ટ ગ્રુપ' દ્વારા બે દિવસીય ભવ્ય 'કલા પ્રદર્શન' નું આયોજન કરવામાં આવ્યું
ગોધરા શહેરના ચંદનબાગ ખાતે કલાકાર's આર્ટ ગ્રુપ' દ્વારા બે દિવસીય ભવ્ય 'કલા પ્રદર્શન' નું આયોજન કરવામાં આવ્યું ગોધરાના સ્થાનિક કલાકારોની અદભુત સર્જનાત્મકતાને નિહાળવા માટે સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા અને DYSP બિન્દ્રાબા જાડેજાએ વિશેષ હાજરી આપી હતી. તેમણે પ્રદર્શનમાં મૂકાયેલી એક-એક કલાકૃતિને ઝીણવટપૂર્વક નિહાળીને કલાકારોની મુક્ત કંઠે સરાહના કરી હતી. આ સાથે જ ગોધરાની આ સ્થાનિક કલા