રાજકોટ: આલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે 90 ઉત્કૃષ્ટ કલાકારો દ્વારા75 સર્વશ્રેષ્ઠ રંગોળીઓ તૈયાર કરાઇ
Rajkot, Rajkot | Sep 17, 2025 વડાપ્રધાનશ્રીના 75માં જન્મદિવસ નિમિત્તે શહેરની આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે 90 કલાકારો દ્વારા 75 રંગોળી તૈયાર કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીના કાર્યકાળ દરમિયાન તેમણે મેળવેલી સિદ્ધિઓને અનુલક્ષીને આ રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી.