બારડોલી: સેજવડમાં મહિલાની હત્યાની ગુઠ્ઠી ઉકેલાઈ: પ્રેમી જ નીકળ્યો હત્યારો ₹ 30 હજાર માટે હત્યા કરી
Bardoli, Surat | Nov 8, 2025 બારડોલી ના સેજવાડ ગામે મહિલા ની હત્યા નો ભેદ ઉકેલાયો... ગ્રામ્ય પોલીસે હત્યારા પ્રેમી ની કરી ધરપકડ... કામરેજ ની આશા વાસફોડા ની ગામ નાજ પ્રેમી અર્જુને હત્યા કરી..એકજ ગામ ના હોય , સમાજે 50 હજાર નો દંડ ફટકાર્યો હતો..દંડ ની રકમ 30 હજાર ચૂકવવા આશા અર્જુન વચ્ચે થયો ઝગડો...પતિ સાથે છૂટાછેડા બાદ આશા અર્જુન સાથે લિવ ઇન માં રેહતી...બારડોલી મહિલાની મોતની ગુઠ્ઠી ઉકેલાઈ :હત્યારો નીકળ્યો પ્રેમી, પતિ સાથે છૂટાછેડા થતા પ્રેમી સાથે લીવ ઈન રિલેશનમાં રહેતી હતી.