તાલાળા: તાલાલામાં સ્વદેશી મેળાનું આયોજન: 23 થી 29 સુધી મિલ કમ્પાઉન્ડમાં મેળો
ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત તાલાલાના મિલ કમ્પાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તારીખ 23 થી 29 સુધી ચાલશે, જેનું આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું.