Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડવા વોશિંગ ઘાટ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Jul 2, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે દિપક ઉર્ફે ખબરી નામના જગ્યામાં રેડ કરાતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમે વિદેશી દારૂ અને બિયર વાળી કુલ રૂપિયા 3,82,375 નો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.