મણિનગર સ્થિત સેન્વથ-ડે સ્કૂલનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધો..સોમવારે 12 કલાકે શિક્ષણાધિકારીએ જણાવ્યું કે શાળામાં ભણતા ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવાયો,બોમ્બે પ્રાઈમરી એજ્યુકેશનના નિયમો મુજબ ખાનગી શાળાને હસ્તક લેવામાં આવી છે..