ભાવનગર શહેર: ખેડુતવાસ વિસ્તારમાં બનેલી માથાકૂટની ઘટના અંગે મોટી સંખ્યામાં લોકોનું ટોળું રજૂઆત અર્થે પોલીસ મથકે પહોંચ્યું
Bhavnagar City, Bhavnagar | May 24, 2026
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં માથાકૂટ ની ઘટના બની હતી. ખેડૂતવાસ વિસ્તારમાં થયેલી માથાકૂટ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી બાદ મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. મોડી રાત્રે મોટી સંખ્યામાં બહેનોનું ટોળું પોલીસ મથક ખાતે પહોંચી રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.