અંકલેશ્વર: સુરવાડી ગામના દંપતીએ 12 લોકોને લોન અપાવાની લાલચ આપી અલગ અલગ બેન્કમાંથી 17.67 લાખની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વરના સુરવાડી ગામના દંપતી 1 કે 2 નહીં 12 લોકો સાથે છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે.લોકોને લોન અપાવાની લાલચ આપી અલગ અલગ બેન્કમાંથી 17.67 લાખની છેતરપીંડી કરી હતી.આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે છેતરપીંડી કરનાર સંગીતાબેન પટેલ અને ભરત પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.