સોનગઢ: તાપીના ડાંગરના ખેડૂતો માટે નવી પદ્ધતિ, ઉત્પાદન ખર્ચ ઘટશે અને પાક રહેશે સુરક્ષિત
Songadh, Tapi | Oct 19, 2026 તાપીમાં પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગરના ખેડૂતો માટે વિશેષ પરિસંવાદ યોજાયો. 400થી વધુ ખેડૂતોને ઓછા ખર્ચે બમ્પર ઉત્પાદન અને પાક સુરક્ષા માટે નવી પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું.