મોડાસા: મામલતદારને ખનીજ માફિયા વિશે રજૂઆત કરવા ગયેલ સંતોષકારક જવાબ ન આપ્યો હોવાના આક્ષેપનો વિડીયો વાયરલ
મોડાસા મામલતદાર ગોપીબેન મહેતાને અરવલ્લી જિલ્લામાં ખનીજ માફિયાઓ બે ફામ હોવાની રજૂઆત કરવા ગયેલા જાગૃત નાગરિક આશુતોષ રાઠોડને મામલતદારેં “મારી કોઈ કાર્યવાહી આવતી નથી.”હોવાનો જવાબ આપ્યો હોવાના આક્ષેપના નિવેદનનો આજરોજ વાયરલ વિડીયો સામે આવ્યો હતો.