ઘાટલોડિયા: શાહિબાગ ખાતે મિશન ફિટ ખાખીનો કમીશનર જીએસ મલિકની આગેવાનીમાં સમાપન સમરોહ યોજાયો
આજે મંગળવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર જીએસ મલિકની આગેવાનીમાં મિશન ફિટ ખાખી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મિશન ફીટ ખાખી" અભિયાન 12 અઠવાડિયાની સફળતાપૂર્વક સંપન્ન થયા છે.ત્યારે કમિશનરે પોલીસ જવાનોનો આભાર માની મુહીમ આગળ પણ ધપાવવા અપીલ કરી હતી.