વ્યારા: માનગઢધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા તાપી કલેક્ટરને આવેદનપત્ર
Vyara, Tapi | Oct 22, 2026 માનગઢધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ સાથે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા તાપી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. 5 રાજ્યોના 60 જિલ્લાઓમાં એકસાથે આ માંગ રજૂ કરવામાં આવી છે.