મોરવા હડફ પોલીસ મથકે આજે શૂર્કવારના રોજ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની ઉપસ્થિતિમા લોક દરબાર યોજવામાં આવ્યો હતો જ્યારે સાલિયા આઉટ પોસ્ટ તથા સંતરોડ આઉટ પોસ્ટની વિઝિટ પણ લેવામા આવી હતી જ્યારે લોકલ લીડ્સ તથા વેપારી સંગઠન સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા