અમદાવાદમાં કાંકરીયા નજીક રીક્ષા ચાલકે જાહેર રોડ પર સ્ટન્ટ કર્યો. જેનો વીડિયો રવિવારે 11.30 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એકા ક્લબ ખાતે રીક્ષા ચાલકે બેફામ વાહન હંકારી રીલ બનાવી. સ્ટન્ટને લઇ જો કોઈ જાનહાની સર્જાય તો જવાબદાર કોણ જેવા સવાલો ઉઠવા પામ્યા છે....