વડગામ તાલુકાના ધોરી, પાવઠી અને અંધારીયા આમ ત્રણેય ગામના જાગીદાર સમાજના લોકોએ પોતાની દીકરીઓ ઘર આંગણે જ ભણે તે માટે શૈક્ષણિક ભવન બનાવવા માટેની પહેલ કરતાં સ્થાનિક મહિલાએ પોતાની પ્રતિક્રિયા આપી.
વડગામ: તાલુકાના ત્રણ ગામોના જાગીરદાર સમાજે શૈક્ષણિક ભવન બનાવવાની પહેલ કરતાં સ્થાનિક મહિલાએ પોતાની પ્રતિક્રિયા આપી. - Vadgam News