દસ્ક્રોઈ: અમદાવાદ ના હાટકેશ્વર ઓવરબ્રિજ તો તોડી પડાયો પણ તેના તૂટ્યા બાદ પણ વિવાદ શમવાનું કે સમસ્યા ઓ પુરી થવાનું નામ નથી લઈ રહ્યો
અમદાવાદ ના હાટકેશ્વર ઓવરબ્રિજ તો તોડી પડાયો પણ તેના તૂટ્યા બાદ પણ વિવાદ શમવાનું કે સમસ્યા ઓ પુરી થવાનું નામ નથી લઈ રહ્યો આજે હાટકેશ્વર Ctm માગઁ પર ઓવરબ્રિજ ના સમાંતર સવિઁસ રોડ નવો બનાવવા ને લઈને JCB થી ખોદકામ કરતા ગઢવી સોનલ કોમ્પ્લેક્ષ ની સામે PNG ગેસ ની પાઈપલાઈન તુટતા હવા માં ગેસ પસયોઁ આસપાસના વિસ્તાર ઓમા ગેસ પુરવઠો ખોરવાયો ફાયર વિભાગ ને જાણ કરવામા આવી