ઊંઝા: ઉનાવા ગંજબજારમાં કપાસનો ભાવ પહોંચ્યો 1921 રૂપિયા, આવકમાં પણ થયો વધારો
Unjha, Mahesana | Oct 23, 2026 ઊંઝાના ઉનાવા ગંજબજારમાં કપાસની આવકમાં વધારો થયો છે. હાલમાં રોજની 13 ગાડી કપાસની આવક નોંધાઈ રહી છે, જેમાં કપાસનો ઊંચો ભાવ 1921 રૂપિયા પ્રતિ મણ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.