ખેડા: જિલ્લામાં નિયમોની અવગણના કરનાર 28 ડ્રાઇવિંગ સ્કૂલને નોટિસ ફટકારાઈ, 2 ડ્રાઇવિંગ સ્કૂલના લાઇસન્સ રદ કરાયા
Kheda, Kheda | Oct 8, 2025 ખેડા જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચોરી દ્વારા જિલ્લામાં ચાલતી ડ્રાઇવિંગ સ્કૂલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ડ્રાઇવિંગ સ્કૂલમાં પાર્કિંગની સુવિધા ભાડા કરાર અને તાલીમ માટે ઉપયોગમાં લેવાતા વાહનોના માલિક અંગેની તપાસ કરતા ડ્રાઇવિંગ સ્કૂલનો દ્વારા અધુરા દસ્તાવેજો રજૂ કર્યા હોવાની ગંભીર બેદરકારીઓ સામે આવી હતી જે બાદ આરટીઓ દ્વારા કુલ 28 ડ્રાઇવિંગ ફૂલોની નોટિસ ફટકાર્યવામાં આવે છે જ્યારે બે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાયા છે.