ભાવનગર શહેર: અવાણીયા અકસ્માતની ઘટનામાં હત્યાંનો ગુનો દાખલ થયો, ASP એ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | May 29, 2026
ભાવનગર ઘોઘા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે યુવકોને ઇજા પહોંચતા એકનું મોત થયું હતું. જેઓને ભાવનગર સર ટી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જે બનાવમાં ઈજાગ્રસ્ત દ્વારા કાર જૂની અદાવતે અથાડાવી હોય અને હત્યાં કરાઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાંની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.