Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર તાલુકા પંચાયતના મનરેગાના મહિલા કર્મચારીએ તંત્રની હેરાનગતિથી આપ્યું રાજીનામું

Tarapur, Anand | May 8, 2026
તારાપુર તાલુકા પંચાયત ખાતે છેલ્લા ઘણા સમયથી મનરેગામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને નિયમોનુસાર પ્રસૂતિની રજા ન આપીને તેમજ પગારમાં વિલંબ કરી તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. આ કારણોના ઉલ્લેખ સાથે મહિલાએ રાજીનામું આપ્યાના મામલાએ ચર્ચા જગાવી છે. એક તરફ રાજ્ય સરકાર મહિલાઓને નોકરીના સ્થળે સુરક્ષા, સલામતીની આલબેલ પોકારી રહી છે ત્યારે ખુદ સરકારના તંત્રના એક વિભાગમાં માનસિક-આર્થિક ત્રાસથી મહિલા કર્મચારીને રાજીનામું મૂકવાની ફરજ પડ્યાનો કિસ્સો બન્યો છે