વાલિયા તાલુકાની જનતા પાનકાર્ડ,આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો સરળતાથી મળી શકે તે માટે ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટીના ચેરમેન રાજુભાઇ વસાવા,ઉપ પ્રમુખ પ્રવિણસિંહ સુરતીયા અને બોર્ડ ઓફ ડિરેકટરના માર્ગ દર્શન હેઠળ આજે ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી ખાતે આજરોજ 12 કલાકના અરસામાં કોમન સર્વિસ સેન્ટરનો ચેરમેન રાજુભાઇ વસાવાના હસ્તે પૂજા અને શ્રીફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.