અંબાજી નજીકના પાડલીયા ગામે ગઈકાલે પોલીસ પર થયેલા હુમલાબાદ આજે અંબાજી ખાતે સમગ્ર જિલ્લાની પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને વહેલી સવારથી જ પાડલીયા ગામમાં પણ પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો ભારી પોલીસ બંદોબસ્ત વચ્ચે પડેલીયા ગામે પોલીસે પંચનામુ કર્યું હતું.અને કાર્યવાહી આગળ વધારી હતી