અમદાવાદના 115 મકાનો-દુકાનો પર બૂલડોઝર ફેરવાયું..હાટકેશ્વર સબ ઝોનલ ઓફિસ પાસેની સોસાયટીમાં ગુરુવારે 5 કલાકે ડિમોલિશનની કામગીરી યથાવત જોવા મળી....અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. હાટકેશ્વરબ્રિજ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે,