આણંદ શહેર: શહેરમાં ગ્રીડ ચોકડી ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે મંત્રીમંડળના વિસ્તરણ અંગે પ્રતિક્રિયા આપી
આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી ખાતેથી કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ શુક્રવારે બપોરે 1:00 વાગ્યે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પ્રતિક્રિયા આપી હતી.